The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:39am 04-08-2017
kalpesh kerasiya
aapno blog khub saras che.
all teachers ne sari mahiti aapi rahya 6o.
aagal ne aagal pragati karo evi shubhechhao..
11:42am 08-05-2015
padma
Earn Money from your blog/site
Hi…..
I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income

For more details:
Contact us on: +91 9624770922
Send your contact details on [email protected]
8:39am 01-24-2014
JGPatel
આ રાજકીય વેબસાઈટ ન હોવાથી રાજકીય કોમેન્ટ ન કરવા વિનંતી, શૈક્ષણિક સૂચનો સ્વીકારવામાં આવશે.
6:53pm 01-22-2014
jgpatel
amara modi sahebe tamari kadar kari nahike kongrese
5:43am 08-17-2013
ABIDHUSAIN
fix pay ni date 21/8 ke 23/8

sari mahiti aapva badal thanks.......
10:38am 08-13-2013
AJIT PATEL
This site is very nice for information. i will suggest it to my Daughter she is Teacher in State Govt
4:30pm 04-18-2013
kaushal
શોષણ…..

આજે મારી જોડે એક સમાચાર છે. જેને આપ થકી વધારે માહીતી પ્રસારવા આપની સમક્ષ રજુ કરું. છું.

વધતી જતી મોધવારી ધ્યાન માં લઈ તો આમ તો આજકાલ પગારધોરણ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ ને ૪૦૦૦ થી ૫૦૦૦ થી શરુઆત થાય છે.
અભ્યાસ નું મહત્વ પણ જોવા જઈએ તો અભ્યાસ ને ધ્યાન લઈ પગારધોરણ માં તફાવત આવતો હોય છે.
હાલ માં મારા આવો જ કિસ્સો છે અમારે ત્યાં લુણાવાડા,પંચમહાલ માં પ્રાઈવેર શાળા માં પટાવાળા નો વેતન માસિક ૨૦૦૦ અને ટીચર કે જેને અભ્યાસ ક્ષેત્રે પીટી.સી અને બીજા બી.એ.બી.એડ કરેલ છે. તેઓ નો પગાર ૪૦૦૦-૪૫૦૦ છે. આ બંને ટેટ અને ટાટ માં ૨-૩ ગુણ થી નાપાસ થયેલ છે.
હવે અમદાવાદ શહેરી વિસ્તાર ની વાત કહું તો આવા જ અભ્યાસ કરતાં અન્ય ૫-૮ વ્યક્તિ નો માસિક પગાર માત્ર ૨૦૦૦ રુપિયા છે.
જેમાં ની એક મારી વાઈફ છે. જેને બી.એ.,બી.એડ(SUB For Social Studies, History, with First Classs), ટાટ ની પરીક્ષા ૩-૮ માકૅ ઓછા છે. જે અનિવાયૅ કારણ ને લીધે રીઝલ્ટ માં પ્રદશૅન ન થઈ શક્યું. પણ છતાં એક શિક્ષક હોવાને નાતે પગાર ધોરણ માત્ર ૨૦૦૦ રુપીયા આપે છે. અને જો ૧ દીવસ ની રજા અનિવાયૅ અવચાનક લેવામાં તો ૨ દિન પગાર કપાત થાય છે.
આ પ્રાથમિક ટીચર ની ફરજ એ જ છે કે જે ઉતમ રીતે ફુલ પગારવાળા સરકારી ટીચર કરે છે તેટલી સમકક્ષ જ રહેલી છે. આવા કાયદા ચલાવી ને સ્કુલ ટ્રસ્ટી ચલાવે છે. અને તેમાં પણ તેઓની માકૅશીટ સ્કુલ માં જમા કરે છે. અને વચ્ચે જરુર પડે તો એક પગાર આપવનો અને ત્યારબાદ માકૅશીટ ને સર્ટી મળે.
આ પગાર ધોરણ ગ્રામ્ય વિસ્તાર ને ધ્યાન માં લઈએ તો આ બરાબર છે?
મારા મતે તો બાળક ને જો શરુઆત નું જે ભણતર ભણાવે છે તે પાયાનું જ્ઞાન મહત્વ નું બની રહેતું હોય છે. આજ પાયાને તૈયાર કરનાર ને તમે જો યોગ્ય વેતન ના મળૅ તો શું થાય તે આપ સવૅ શિક્ષકગણ જાણતા હશો.
આજ કાલ તો કડીયા-નાકા વાળા કામ કરનાર વ્યકિત નો દૈનિક વેતન ૩૦૦-૪૦૦ હોય છે
પ્રાઈવેટ જગા ખાલી હોય ત્યાં આવી વ્યક્તિ નો નોકરી લગાવો આપ થકી યોગ્ય જગ્યા અને શિક્ષક છે તેમ સમજી સારું વેતન મળી રહે.
એક ગુજબ્લોગ બનાવી ને આપણે એક જોબ પોલૅટલ બનાવી એ ને એક-બીજાનાં સહયોગ થકી મદદ કરીએ.

Thank You ..

Kaushal Parekh
www.gujaratvisit.wordpress.com
8:57pm 04-13-2013
Jayantibhai I Parmar
આપ નો બ્લોગ ખૂબ સરસ છે. Thanks.
8:30am 04-08-2013
jigar
higher secondary granted school ma bharti kyare thse
11:55am 04-06-2013
pravin Desai
This site is very nice for information.
good morning
6:50pm 11-08-2012
Kethanbhai sir
માનનીય કેતનભાઈ સાહેબશ્રી, શાલીન વિદ્યાલય, નરોડા, અમદાવાદ
આપશ્રીની આ વેબસાઈટની મુલાકાતથી આનંદની લાગણી અનુભવીએ છીએ. શિક્ષણ જગત સાથે સંકળાયેલ માહિતીનું આપ આદાન પ્રદાન કરી સહભાગી થશો. માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણને લગતી માહિતી આપ આ વેબસાઈટ ઉપર પ્રકાશિત કરી શકો છો. ....આભાર.
8:39pm 08-30-2012
PARITOSH BHATT
Respected sir ,
I want the Circular Regarding the Service Consideration of the service which is made out side the GUJARAT STATE , (e.g. DAMAN Which is affiliated to GUJARAT BOARD .
THE service perfomed outside the Guj.State is considered in the total length of the service . & should also be considered for the pension . - that circular which was resolved around OCT _ NOV_ 2005 . ( The Circular was also published in "SHREE MADYMIC SNDESH " OF NOV 2005 -PAGE 20 .
Plese MANE E PARIPTRA JOI 6 KE JE MA GUJRAT STATE NI BAHAR KERELI SERVICE ( U.T. OF DAMAN KE JE GUJ.BOARD SATHE J JODAELEE 6.)
AA SERVICE ( GUJ NI BAHAR NI ) PENSON MATE
ANUBHAVO NA VARSO MA GANTREE MA LEVA MA AVE 6 .
9:47am 07-10-2012
viral shira
me pan viral shira namano blog banavel chhe tame teni avasya mulakat lejo. www.viralshira.blogspot.com .
tamaro blog khub saro chhe
9:13pm 07-08-2012
T K MANSURI
nice proud of u ......dhany chhe aa shikshnsuki dhara par ...koi to virlo pakyo ......DAHEGAM ne darvaje (v j dave)....sir , carry on ...THANKS FROM ;T K MANSURI , BAHIYAL
12:38pm 06-29-2012
ketan patel
Congratulations for such a good work.there many blogs but yours is one of the most updated. once again conrats and best wishes.
Ketan Patel
Shaleen Vidyalaya,naroda
Messages: 1 until 15 of 19.
Number of pages: 2
[1] 2Older